બ્લેક હેડેડ આઇબીસ, જેને ઓરિએન્ટલ વ્હાઇટ આઇબિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આઇબિસ કુટુંબના થ્રેસ્કીકોર્નિથિડેના વેડિંગ પક્ષીની એક પ્રજાતિ છે. જે કાળા ગળા અને માથા સાથે એકંદર સફેદ રંગનું હોય છે. તેની લાંબી વળાંકવાળી ચાંચ અને પગ પણ કાળા રંગના જ હોય છે. તે મુખ્યત્વે કૃષિ ક્ષેત્રો સહિતના ભીના વિસ્તારોની આસપાસ અને ક્યારેક ક્યારેક દરિયાકાંઠાના વિસ્તારોની આસપાસ જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – બ્લેક હેડેડ આઇબીસ.
