બ્લિથસ રીડ વૉબલર એ એક નાનો પેસેરીન પક્ષી છે. તે બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકામાં શિયાળા દરમિયાન સ્થળાંતર કરે છે. આ એક મધ્યમ કદનું વૉબલર છે, જેની લંબાઈ 12.5થી 14 સે.મી. સુધી હોય છે. તે બ્રાઉન બેક અને નિસ્તેજ અન્ડરપાર્ટ્સ ધરાવે છે. ઘણીવાર તે પાણીની નજીક જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – બ્લિથસ રીડ વૉબલર.
