સિનેમોન બિટર્ન અથવા ચેસ્ટનટ બિટર્ન એ આર્ડેઇડે પરિવારમાં પક્ષીની એક પ્રજાતિ છે. તે એક નાના કદનો બગલો છે જેની લંબાઈ 38 સે.મી. (15 ઇંચ) જેટલી હોય છે. તે મુખ્યત્વે નિસ્તેજ ઓરેંજીશ-બ્રાઉન રંગના હોય છે અને તેની ચાંચ અને પગ લાંબા હોય છે. જયારે કે તેની ગરદન ટૂંકી હોય છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – સિનેમોન બિટર્ન.
