કોમન એમેરલ્ડ કબૂતરને એશિયન એમેરલ્ડ કબૂતર અને ગ્રે-કેપ્ડ એમેરલ્ડ કબૂતર પણ કહેવામાં આવે છે.તેની ગરદન અને પીઠ ભૂરા રંગની હોય છે. જયારે કે તેની પાંખો લીલા રંગની અને અન્ડરપાટ્ર્સ તથા પૂંછડી ભૂખરા રંગની હોય છે. તે ભારતના તમિલનાડુ રાજ્યનું રાજ્ય પક્ષી છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – કોમન એમેરલ્ડ કબૂતર.
