કોમન આઇઓરા એ એક નાનું પેસેરીન પક્ષી છે, જે ઉષ્ણકટિબંધીય ભારતીય ઉપખંડ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળે છે. તેનું માથું, અપરપાર્ટ્સ કાળા રંગના અને તેની પાંખો પર સફેદ રંગની ટિપ્સ હોય છે. જયારે કે તેના અન્ડરપાર્ટ્સ પીળા રંગના હોય છે. ઝાડી અને જંગલમાં જોવા મળતી આ પ્રજાતિને તેના જોરદાર અવાજથી અને તેજસ્વી રંગોથી સરળતાથી શોધી શકાય છે. તે બાંગ્લાદેશનો સામાન્ય રહેવાસી પક્ષી છે
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – કોમન આઇઓરા.
