કોટન પિગ્મી હંસ અથવા કોટન ટીલ એ એક નાનો પેર્ચિંગ બતક છે, જેને વ્હાઇટ-ક્વિલ્ડ પિગ્મી હંસ પણ કહેવામાં આવે છે. તેનું માથું કથ્થઈ રંગનું અને ગળા પર કાળા-લીલા રંગનો બ્રોડ કોલર હોય છે. જયારે કે તેની પાંખો ઘાટા નીલા ગ્રીન રંગની હોય છે. તેઓ સામાન્ય રીતે જોડી અથવા જોડીના મોટા જૂથોમાં જોવા મળે છે.
