ગેડવૉલ એ એનાટીડે કુટુંબમાંનું એક સામાન્ય અને વ્યાપક ડબ્લિંગ બતક છે. ગેડવૉલ ના અપરપાર્ટ્સ ભૂખરા રંગના હોય છે અને અન્ડરપાર્ટ્સ સફેદ રંગના હોય છે. જયારે કે તેની પૂંછડી કાળા રંગની હોય છે અને તેના પગ લાંબા અને પીળા રંગના હોય છે. તેની ચાંચ અને પૂંછડી કદમાં ટૂંકી હોય છે.તેઓ જળાશયો, તળાવો, તાજા અને ખારા પાણીના દલદલ અને શહેરના ઉદ્યાનોની આસપાસ જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ગેડવૉલ.
