ગાર્ગાની એ એક નાનું ડબલિંગ બતક છે. આ બતકને તેની આંખની આજુ બાજુના વિશિષ્ટ સફેદ પટ્ટા અને તેની પાંખો સાથે વાદળી અને સફેદ રંગના પટ્ટાઓ દ્વારા ઓળખી શકાય છે. તેઓ છીછરા ભેજવાળી જમીન, ઘાસના મેદાનો પર રહેવાનું પસંદ કરે છે. જોકે તેઓ ભાગ્યે જ જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ગાર્ગાની.
