ગ્રે જંગલફોલ, સોનેરેટના જંગલફોલ તરીકે પણ ઓળખાય છે. તેની પાંખો સોનેરી નિશાનો સાથે રાખોડી રંગની હોય છે, ગળામાં સફેદ રંગના પેચ હોય છે. જયારે કે લાંબી ચળકતા-કાળા રંગની પૂંછડી હોય છે અને લાલ-ગુલાબી રંગનાં પગ હોય છે.