ઇન્ડિયન પેરેડાઇસ ફ્લાયકેચર એ મધ્યમ કદનું પેસેરીન પક્ષી છે. તે ભારતીય ઉપખંડ, મધ્ય એશિયા અને મ્યાનમારનું વતની છે. તે સંપૂર્ણ સફેદ રંગના હોય છે. જયારે કે તેનું માથું ચળકતા કાળા રંગનું હોય છે. તેની ચાંચ ટૂંકી અને પૂંછડી લાંબી હોય છે. તે જંતુઓનો ખોરાક લે છે
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ઇન્ડિયન પેરેડાઇસ ફ્લાયકેચર.
