લિટલ એગ્રેટ એ આર્ડેઇડે કુટુંબમાંના નાના બગલાની એક પ્રજાતિ છે. તે સંપૂર્ણ સફેદ રંગના હોય છે, જયારે કે તેની ચાંચ ઘેરા રંગની અને તેના પગ લાંબા અને કાળા રંગના હોય છે. તેઓ વિવિધ પ્રકારની ભીનાશમાં, તળાવો પર, નદીઓ કાંઠે ખાસ કરીને જ્યાં તેમને નાની માછલીઓ મળી રહે ત્યાં જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – લિટલ એગ્રેટ.
