લોટેન્સ સનબર્ડને લાંબા-બિલવાળા સનબર્ડ અથવા મરૂન-બ્રેસ્ટેડ સનબર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું સ્તન ભૂરા રંગનું અને પાંખો પર મરૂન રંગની હોય છે. જયારે કે તેનું માથું ચળકતા વાદળી રંગનું અને ગળું જાંબલી રંગનું હોય છે. તેઓ જંગલી વસાહતો અને વધુ ખુલ્લા વિસ્તારોમાં જોવા મળે છે, જેમાં માનવ વસવાટની આસપાસનો સમાવેશ થાય છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – લોટેન્સ સનબર્ડ.
