રૈન ક્વેઈલ અથવા બ્લેક-બ્રેસ્ટેડ ક્વેઈલ એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી ક્વેઈલની એક પ્રજાતિ છે. તેમના સ્તન પર કાળા રંગનો પેચ હોય છે અને અપરપાર્ટ્સ કાળા અને સફેદ પટ્ટા સાથે ભૂરા રંગના હોય છે. જયારે કે અન્ડરપાર્ટ્સ સફેદ રંગના હોય છે. તેઓ ઘાસના મેદાન, પાકવાળા ક્ષેત્રો અને ખુલ્લા વિસ્તારોમાં નિવાસ કરે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – રૈન ક્વેઈલ.
