સ્ટોર્ક-બીલ કિંગફિશર ખૂબ જ વિશાળ કિંગફિશર છે, જેની લંબાઈ 35 સે.મી. (14 ઇંચ) છે. તેની વાદળી પાંખો અને પૂંછડી, તથા માથું ઓલિવ-બ્રાઉન રંગનું હોય છે. જયારે કે અન્ડરપાર્ટ્સ ઓરેન્જ રંગના હોય છે અને તેની લાંબી લાલ રંગની ચાંચ હોય છે. આ પ્રજાતિ માછલી, દેડકા, કરચલા, ઉંદરો અને નાના પક્ષીઓનો શિકાર કરે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – સ્ટોર્ક-બીલ કિંગફિશર
