સ્ટ્રાઈટેડ હેરોનને મેંગ્રોવ હેરોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નાના કદનો બગલો છે, જે લગભગ 44 સે.મી. હોય છે. તે એકંદરે ભૂખરા રંગના હોય છે. જયારે કે તેમની ચાંચનો નીચલો ભાગ, આંખ અને પગ પીળા રંગના હોય છે. તેઓ સામાન્ય રીતે એકાંત, ભેજવાળી જમીન, ખેતરો, નદીઓ અને સરોવરો જેવા વેટલેન્ડ આવાસોની આસપાસ જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – સ્ટ્રાઈટેડ હેરોન.
