ટાઉની-બેલીડ બેબલરએ એક નાના કદનું પક્ષી છે. જેની લંબાઈ 13 સે.મી. જેટલી હોય છે. તેના અપરપાર્ટ્સ બ્રાઉન રંગના હોય છે તો તેના અન્ડરપાર્ટ્સ તેજસ્વી નારંગી રંગના હોય છે. તેની ચાંચ નાની અને પુંછડી લાંબી હોય છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ટાઉની-બેલીડ બેબલર.
