Site icon

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ટાઉની ઇગલ.

ટાઉની ઇગલ એ એક વિશાળ કદનું પક્ષી છે. બધા ઇગલની જેમ, તે એસિપિટ્રિડે કુટુંબનું સભ્ય છે. તેને "બુટેડ ઇગલ્સ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇગલમાં કાળા રંગના પીંછા અને પૂંછડી સાથે ટાઉની રંગના અપરપાર્ટ્સ હોય છે. તેની પાંખો પર હળવા રંગના પટ્ટાઓ હોય છે. જયારે કે તેની આંખો ભૂરા રંગની હોય છે અને તેના પગ મોટા તીક્ષ્ણ નખથી સજ્જ હોય છે.

Join Our WhatsApp Community

 

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Exit mobile version