પશ્ચિમી રીફ હેરોન, જેને વેસ્ટર્ન રીફ એગરેટ પણ કહેવામાં આવે છે, તે એક મધ્યમ કદનું બગલું છે. તે મુખ્યત્વે સ્લેટ ગ્રે રંગનું હોય છે જયારે કે તેનું ગળું સફેદ રંગનું હોય છે. તેની ચાંચ અને પગ લાંબા તથા ભૂખરા અને પીળા રંગના હોય છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – પશ્ચિમી રીફ હેરોન.
