Site icon

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – વ્હાઇટ-રમ્પ્ડ સ્પિનટેઇલ સ્વિફ્ટ.

વ્હાઇટ-રમ્પ્ડ સ્પિનટેઇલ અથવા વ્હાઇટ-રમ્પ્ડ સોયટેઇલ એ સ્વિફ્ટની એક પ્રજાતિ છે, જે જંગલોમાં જોવા મળે છે. વ્હાઇટ-રમ્પ્ડ સ્પિનિટેઇલ એ એક નાનું હવાઈ પક્ષી છે, જેની લંબાઈ 11 થી 14 સે.મી. અને તેનું વજન લગભગ 15 ગ્રામ જેટલું હોય છે. આ સ્પિનટેઇલ જાતિઓમાં નબળા નાના પગ હોય છે, જે ફક્ત ઉભી સપાટીને વળગી રહેવા માટે ઉપયોગી હોય છે.

Join Our WhatsApp Community
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version