કોમન સેન્ડપાઇપર એક નાના કદનું પક્ષી છે. જે ઘણીવાર દરિયાકિનારા અને પાણીની ધાર નજીક જોવા મળે છે. કોમન સેન્ડપીપરની પાંખો ભૂરા રંગની અને અન્ડરપાટ્ર્સ સફેદ રંગના હોય છે. આ પક્ષી યુરોપિયન અને એશિયન પ્રજાતિ છે, પરંતુ તે અમેરિકાના સમાન દેખાતી સ્પોટ સેન્ડપીપર સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – કોમન સેન્ડપાઇપર
