News Continuous Bureau | Mumbai
જંગલની સફારી ઘણીવાર ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બોટમાં બેસીને સફારી પર જવાનું પ્રવાસીઓને ભારે પડી ગયું છે. એક હિપોપોટેમસ ઉશ્કેરાઈને ડોલ્ફિનની માફક સ્વિમિંગ કરતો બોટની નજીક આવે છે. જુઓ તે વિડિયો…
Hippo swimming like a Dolphin.. pic.twitter.com/7xMS2Avls7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) October 23, 2022
