Site icon

IRCTC : IRCTC લઈને આવ્યું છે ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ કાશ્મીર સાથે માતા વૈષ્ણો દેવી.

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા સ્વર્ગ નો અનુભવ કરાવતું કાશ્મીર નો પ્રવાસ લઈને આવી ગયું છે.

IRCTC has brought 3 AC Special Chartered Coach Kashmir with Mata Vaishno Devi.

IRCTC has brought 3 AC Special Chartered Coach Kashmir with Mata Vaishno Devi.

News Continuous Bureau | Mumbai

IRCTC :  ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ ( 3AC Special Chartered Coach ) દ્વારા સ્વર્ગ નો અનુભવ કરાવતું કાશ્મીર નો પ્રવાસ લઈને આવી ગયું છે.

Join Our WhatsApp Community

 ગાંધીનગર રેલવે સ્ટેશન થી ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા કાશ્મીર ( Kashmir ) નું પેકેજ તારીખ: ૦૧.૦૬.૨૦૨૪ અને ૧૩.૦૬.૨૦૨૪ એ ટ્રેન નંબર ૧૯૨૨૩ થી ઉપડશે. જેમાં તમે કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર, જોધપુર થી બોર્ડિંગ કરી શકાય છે. માતા વૈષ્ણો દેવી ( Vaishno Devi ) ના દર્શન અને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ ની સુંદરતા ની મજા માણી શકો છો.

IRCTC :   ટૂર પેકેજ ( Tour package ) માં સામેલ

૩AC રીટર્ન ટ્રેન ટિકિટ, જમ્મુ ( Jammu ) રેલવે  સ્ટેશન થી પીક-અપ અને ડ્રોપ ની સુવિધા, ટ્રેન માં જમવાનું, હોટેલ માં જમવાનું, સઈટસીઇંગ માટે નોન- એસી વ્હીકલ ગ્રુપ પ્રમાણે. હોટેલ માં રાત્રી રોકાણ: 2 રાત્રી કટરા, 1 રાત પહલગામ, ૩ રાત્રી શ્રીનગર, 1 રાત હાઉસબોટ,  1 રાત જમ્મુ. તમામ જોવાલાયક સ્થળો અને પર્યટન પ્રવાસ માર્ગ (પોઈન્ટ ટુ પોઈન્ટ બેસિસ) મુજબ. મુગલ ગાર્ડન્સના સ્થાનિક જોવાલાયક સ્થળો. (નિશાત ગાર્ડન, શાલીમાર ગાર્ડન અને ચેશ્મા શાહી ગાર્ડન). દાલ તળાવમાં 01 કલાક સુધી શિકારા રાઈડ. વ્યક્તિ દીઠ દિવસ દીઠ 1 લિટર પાણીની બોટલ, યાત્રા વીમો, ઉપરના દરોમાં તમામ કર અને સેવા શુલ્કનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Weather update : મહારાષ્ટ્રમાં કહીં ગરમી તો કહીં બારીશ… જાણો મુંબઈમાં આજે દિવસભર કેવું રહેશે વાતાવરણ..

 IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો.

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572

વડોદરા: 7021090626, 7021090837

રાજકોટ:    7021090612, 9321901852

સુરત:      9321901851, 7021090498, 7021090644

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version