Site icon

કાશ્મીરના ગુલમર્ગ-પહેલગામમાં સિઝનની પહેલી હિમવર્ષા- ઘરો-વાહનો પર પથરાઈ બરફની ચાદર- જુઓ સુંદર નજારો

 News Continuous Bureau | Mumbai

દિવાળીના તહેવારો ખત્મ થવાની સાથે જ શિયાળા(winter) નાં પગરણ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ઉતર ભારત(North India) માં શિયાળાએ દસ્તક દઈ દીધી છે. કાશ્મીર (Kashmir)માં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. સિઝનની પહેલી હિમવર્ષાને (first snowfall) કારણે વાતાવરણ આનંદમય બન્યું હતું. કાશ્મીર (Kashmir)માં સિઝનની પહેલી હિમવર્ષાએ પર્યટન ઉદ્યોગમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. કાશ્મીરના હિલ સ્ટેશન ગુલમર્ગ-પહેલગામ (Gulmarg-Pahalgam)માં થયેલી હિમવર્ષાથી અહીં પર્યટકોની અવરજવર શરૂ થઇ ગઇ છે.

Join Our WhatsApp Community

 

હિમવર્ષાના કારણે લદાખ(Ladkah) નો રસ્તો બંધ થઈ ગયો હતો. તે જ સમયે, મંડી સહિતના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાનમાં પલટો આવતાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે..

આ સમાચાર પણ વાંચો :   સાવધાન- વોટ્‌સઅપે સપ્ટેમ્બરમાં 26 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ- આ ભૂલ કરી તો તમારો નંબર પણ થઈ જશે બેન

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Climate Change: શું ભરાતમાં ઇન્દ્રધનુશ કદી નહીં દેખાય. વૈજ્ઞાનિકોની આ ચેતવણી ગંભીર છે
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version