ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
કર્ણાટક એક એવું રાજ્ય છે જ્યાં જંગલ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં હાથીઓ વિચરે છે. સંયોગથી અમુક વખત જંગલી હાથી રહેણાક વિસ્તારમાં આવી પહોંચે છે તેમ જ તેઓ લોકોને નુકસાન પહોંચાડે છે. આવા સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પાલતુ હાથીઓ અને જંગલી હાથીઓ વચ્ચે જોરદાર જંગ જામે છે. કર્ણાટકમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જ્યાં બે પાલતુ હાથીઓ ભેગા મળીને એક જંગલી હાથીને તાબામાં લઈ રહ્યા છે. આ સમયે બે હાથી વચ્ચે જોરદાર લડાઈ થઈ. જુઓ એનો વીડીયો.
કર્ણાટક થી આવ્યો થ્રિલિંગ વીડિયો. પાડેલા હાથી અને જંગલી હાથી વચ્ચે જોરદાર લડાઈ. જુઓ વિડિયો.#karnataka #wildlife #elephant pic.twitter.com/CImSQKs4bv
— news continuous (@NewsContinuous) June 12, 2021