Site icon

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – યાઝૂ પાર્ક.

યાઝૂ પાર્ક વિરાર પશ્ચિમમાં સ્થિત છે અને તે મુંબઈના લોકપ્રિય મનોરંજન ઉદ્યાનોમાંનું એક છે. મુંબઇના આ આનંદદાયક થીમ પાર્કમાં મનોરંજક રાઇડ્સ, રોક શો, રમતો અને સ્પા સુવિધાઓનું સુંદર મિશ્રણ છે. યાઝૂ પાર્કની નોંધપાત્ર સુવિધાઓમાંની એક તેની મ્યુઝિકલ એમ્ફીથિએટર છે. આ એમ્ફીથિટર વિવિધ મ્યુઝિકલ કોન્સર્ટ, રોક શો અને ડીજે નાઇટ્સ માટે વપરાય છે. આ પાર્ક એક સમયે 2000 જેટલા મુલાકાતીઓને સમાવી શકે છે.  

Join Our WhatsApp Community

 

IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Exit mobile version