Site icon

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – છોટા કાશ્મીર. 

છોટા કાશ્મીર એ મુંબઇના નાગરિકો માટે નૌકાવિહારની મજા માણવા માટેનું એકમાત્ર સ્થળ છે. તે ગોરેગાંવ (પૂર્વ) ખાતે પ્રખ્યાત આરે મિલ્ક કોલોનીમાં સ્થિત એક નાનું તળાવ છે જે હરિયાળીથી ઘેરાયેલું છે છોટા કાશ્મીરનું સરોવર, 4 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મુંબઇ શહેરની આજુબાજુમાં એકમાત્ર જળસંચય છે જ્યાં કોઈ પણ વ્યક્તિ રોટિંગ બોટ અને પેડલેબોટ બંનેમાં નૌકાવિહાર કરી શકે છે. અઠવાડિયાના બધા દિવસો મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે, તળાવની આસપાસનો વિસ્તાર તેના સ્થાનને કારણે ખૂબ શાંત છે.

Join Our WhatsApp Community

 

Weather Update: ૧૨ રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં હીટવેવનું સંકટ; જાણો હવામાન વિભાગે શું કરી છે જાહેરાત
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Exit mobile version