રેડ કાર્પેટ વેક્સ મ્યુઝિયમ એ મુંબઇના તે પર્યટક સ્થળોમાંનું એક છે, જેની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ. કારણ કે આ સંગ્રહાલયમાં સમાવિષ્ટ હસ્તીઓ અને તમામ ક્ષેત્રના અગ્રણી લોકો, જેમ કે સોશિયાલિટ્સ, રાજકારણીઓ, વિશ્વના નેતાઓ, વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકરો વગેરેઓ ના મીણ થી બનેલા પૂતળાંઓ છે. આ સંગ્રહાલયને બનતા લગભગ પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો હતો..