Site icon

શું તમે પણ વીકેન્ડમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો- તો વાંચો આ સમાચાર- કોંકણને પશ્ચિમ મહારાષ્ટ્ર સાથે જોડતો સૌથી જૂનો આ ઘાટ 3 મહિના માટે બંધ રહેશે બંધ 

News Continuous Bureau | Mumbai 

કોંકણમાં(Konkan) ભારે વરસાદ(Heavy rain) શરૂ થયો છે અને ઘણા ઘાટોમાં ભૂસ્ખલનની(Landslides) ઘટનાઓ પણ વધી છે.

Join Our WhatsApp Community

એટલે સાવચેતીના પગલાંરૂપે રાયગઢ(Raigarh) જિલ્લા કલેક્ટરે(District Collector) વરંધા ઘાટને(varandha ghat) આજથી 30 સપ્ટેમ્બર સુધી વાહનવ્યવહાર(Transportation) માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

એટલે કે ભારે વરસાદ દરમિયાન અહીં તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ રહેશે.

વરંધ ઘાટ કોંકણને પશ્ચિમ મહારાષ્ટ્ર(Western Maharashtra) સાથે જોડતા સૌથી જૂના ઘાટોમાંનો એક છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં(monsoon season) અહીં રસ્તાનું ધોવાણ અને ભૂસ્ખલનની ઘટનાઓ બને છે.

આ સમાચાર પણ વાંચો : મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ નિયમો જાણી લો. નહીં તો પસ્તાવું પડશે. જાણો વિગત

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Exit mobile version