ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
દિલ્હીમાં કોરોના સંક્ર્મણ ઘટતા રાજ્યમાં ફરી એકવાર મેટ્રો ટ્રેન શરૂ થઇ ગઇ છે. એવામાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક વાંદરો મેટ્રો ટ્રેનમાં ફરી રહ્યો છે અને બાદમાં મુસાફર ની બાજુમાં ખાલી પડેલી સીટ પર બેસી જાય છે. માનવીઓ મુસાફરી કરતા હોય તેવી જ રીતે આ વાંદરાએ પણ મુસાફરી કરી હતી. જેને પગલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ દિલ્હી પહોંચ્યા; રાજકીય વર્તુળોમાં શરૂ થઈ આ ચર્ચા, જાણો વિગત
જુઓ વીડિયો…
દિલ્હી મેટ્રો ટ્રેનમાં વાંદરાની મોજ, તેણે જે કર્યું તે જોઈને ચોકી જશો, જુઓ વીડિયો…#Delhi #covid19 #lockdown #unlock #metrotrain #monkey #wildlife #nature pic.twitter.com/oSAJMPqf2R
— news continuous (@NewsContinuous) June 21, 2021