Site icon News Continuous Bureau | Mumbai

ટેસ્ટી અને હેલ્દી મકાઈ ના લોટનું ખીચું બનાવવાની આસાન રીત

 આ ખીચું ને મકાઈ નુંસાજા પણ કહેવાય છે, જે ખીચાજેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત

 News Continuous Bureau | Mumbai

આ ખીચું ને મકાઈ નુંસાજા પણ કહેવાય છે, જે ખીચાજેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત

Join Our WhatsApp Channel

મકાઈ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

મકાઈ નો લોટ 2 કપ

પાણી 2 ગ્લાસ / 5-6 કપ

જીરું 1 ચમચી

અજમો 2 ચમચી

લીલા મરચા સુધારેલા 2-3

આદુ પેસ્ટ 2 ચમચી

પાપડ ખાર / બેકિંગ સોડા % ચમચી

મીઠું સ્વાદ મુજબ

આ સમાચાર પણ વાંચો: Winter Special: શરદી-ઉધરસનો ઈલાજ છે આ પંજીરી, આ રીતે બનાવીને ખાઓ ઝડપથી

લીલા ધાણા સુધારેલા1/4 કપ

ખીચું ગાર્નિશ માટેની સામગ્રી

લાલ મરચાનો પાઉડર1/2 ચમચી

તલ નું તેલ જરૂર મુજબ

આચાર મસાલો

મકાઈ નું ખીચું બનાવવાની રીત

મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ, આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો. મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ. ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો, ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈ ના લોટનું ખીચું

Soft Delicious Dahi Vada Recipe ઘરે જ બનાવો બજાર જેવા પોચા અને જાળીદાર દહીં વડા, નોંધી લો સરળ રીત
Lauki Halwa દૂધી જોઈને મોઢું બગાડનારા પણ વાટકી ચાટી જશે! ઘરે બનાવો હલવાઈ જેવો દાણેદાર દૂધીનો હલવો, નોંધી લો સરળ રેસિપી
Navratri Farali Pattice Recipe વ્રતમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? નવરાત્રિમાં બનાવો ક્રન્ચી ફરાળી પેટીસ આ ૧ સિક્રેટ ટિપથી બહાર જેવો ક્રિસ્પી બનશે નાસ્તો!
Recipe of Bharela Bhinda Nu Shaak સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાની સરળ રીત કાઠિયાવાડી મસાલા સાથે ઘરે જ બનાવો ટેસ્ટી શાક
Exit mobile version