Site icon

વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતોની શ્રેણી ચાલુ – હવે મહિલાનો અકસ્માત થયો, સ્થળ પર જ મૃત્યુ પામી.

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ‘વંદે ભારત એક્સપ્રેસ’ના અકસ્માતોનો સિલસિલો ચાલુ છે. ગુજરાતથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસની હડફેટે આવતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Join Our WhatsApp Community

આ અકસ્માત ગુજરાતના આણંદ રેલવે સ્ટેશન પાસે મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે થયો હતો. વંદે ભારત એક્સપ્રેસે રેલવે ટ્રેક ક્રોસ કરતી એક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ થઈ છે. રેલવે પ્રશાસને માહિતી આપી હતી કે વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતના ગાંધીનગર સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
Exit mobile version