Site icon

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ

 News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને (Gujarat Assembly Elections) હવે થોડાંક દિવસો જ બાકી છે ત્યારે ભાજપે (BJP) આજે વધુ 6 ઉમેદવારોની યાદી (List of candidates) જાહેર કરી છે. આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જોકે હજુ 16 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

Join Our WhatsApp Community

આજે જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી 

  1. ડેડિયાપાડાથી હિતેશ વસાવા (Hitesh Vasava)
  2. ખંભાળિયાથી મુળુભાઈ બેરા (mulubhai bera)
  3. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા (Mahendra Padalia)
  4. ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા (Sejal Pandya)
  5. કુતિયાણાથી ઢેલી બેન ઓડેદરા (dheliben odedara)
  6. ચોર્યાસીથી સંદીપ દેસાઈ (Sandeep Desai)

આ સમાચાર પણ વાંચો:  શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે આ ફાયદાઓ, જાણી લો તમે પણ….

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
Exit mobile version