‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…
ભાજપ વધુ એક વખત ગુજરાતમાં ચૂંટણી જીતી રહ્યું હોય તેવું લાગે છે. તમામ ચેનલોએ કરેલા એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટી પોતાના કદ કરતાં અડધી થઇ જશે તેવું લાગે છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Dr. Mayur Parikh
અલગ-અલગ ચેનલોએ એક્ઝિટ પોલ ના આંકડા પેશ કર્યા છે. આ તમામ આંકડાઓ એક જ વાત સૂચવે છે અને તે એવા છે કે…
ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે. ભાજપને 114 થી 151 સીટ મળી શકે છે.
કોંગ્રેસ પાર્ટી ને ૩૫ થી ૫૦ સીટ મળી શકે છે
આમ આદમી પાર્ટીને 0 થી આઠ સીટો મળી શકે છે.
અન્ય પાર્ટીઓને અને અપક્ષોને ૦ થી ૫ સીટો મળી શકે છે.
‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…