News Continuous Bureau | Mumbai

મુકેશ અંબાણી નાના બન્યા: પુત્રી ઈશાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. નામકરણ થઈ ગયું અને આ નામો રાખ્યા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ઈશા રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળે છે. અંબાણી અને પીરામલ પરિવારે રવિવારે બપોરે એક મીડિયા નિવેદનમાં આ માહિતી આપી હતી. 4 વર્ષ અગાઉ ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઈશા અને આનંદે દીકરીનું નામ આઘ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના રાખ્યું છે.

મુકેશ અંબાણીના પરિવારમાં હવે ત્રણ નાના બાળકો છે. તેમના પુત્ર આકાશ અને શ્લોકાને પૃથ્વી નામનો પુત્ર છે.Isha Ambani

Join Our WhatsApp Channel
India Defeats New Zealand In 2nd T20I ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો શાનદાર વિજય; ઓલરાઉન્ડ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે શ્રેણી જીત તરફ એક ડગલું આગળ
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version