Site icon

ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ શ્રીહરિકોટા ખાતેથી સૌથી મોટા રોકેટ સાથે 5805 ટનના 36 ઉપગ્રહ લોન્ચ કર્યા

ISRO preps PSLV to lift off with India's solar mission

ISRO preps PSLV to lift off with India's solar mission

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ની વ્યાપારી શાખા એટલે કે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ ઇંગ્લેન્ડની એક કંપની માટે એક સાથે 36 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ પોતાની જાતમાં એક મોટો રેકોર્ડ છે. બ્રિટનની વન વેબ ગ્રુપ કંપની માટે આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા. ઈસરોના LVM3 પ્રક્ષેપણ વાહને એક સાથે 36 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા. 

Join Our WhatsApp Community

આ ઉપગ્રહોને આજે 9 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર રીતે 643 ટન વજન અને 43.5 મીટર લાંબુ આ લોન્ચ વાહન ISROનું સૌથી ભારે લોન્ચ વાહન છે જેણે ચંદ્રયાન-2 મિશન સહિત અત્યાર સુધીમાં પાંચ સફળ ઉડાન પૂર્ણ કરી છે. આ 36 ઉપગ્રહોનું વજન 5805 ટન છે.

રોહિંગ્યા પર CJI સૂર્યકાન્તની ટિપ્પણી પર સવાલો ઊઠતા ૪૪ નિવૃત્ત ન્યાયાધીશો આવ્યા સમર્થનમાં!
Ashes 2025-26: 1936-37 માં 0-2ની હારને ઑસ્ટ્રેલિયાએ 3-2થી પલટી! શું બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડ 89 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે?
Vladimir Putin: યુરોપિયન દેશો પુતિનના ‘અખંડ રશિયા’ના પ્લાનથી ડર્યા, રશિયાએ તાત્કાલિક આપી પ્રતિક્રિયા!
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Exit mobile version