Site icon News Continuous Bureau | Mumbai

IPL ફાઇનલ : ઉત્સાહમાં આવીને જય શાહે એક એવો ઈશારો કર્યો કે ઇન્ટરનેટ પર ટ્રોલ થયો.. જુઓ વિડિયો.

IPL ફાઇનલ BCCI ના સેક્રેટરી જય શાહ Ipl ની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ ખાતે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે ઉત્સાહમાં આવીને તેમણે એવો વિચાર કર્યો કે તેનો વિડીયો રેકોર્ડ થયો અને હવે હંગામો થયો.

jay shah IPL final match

jay shah IPL final match

News Continuous Bureau | Mumbai

IPL ફાઇનલ મેચની છેલ્લી ઓવર ઘણી રસાકસી ભરેલી હતી. . એક તરફ ચેન્નઈ ભારે પડી રહ્યું હતું તો બીજી તરફ ગુજરાતે પોતાનો દમ દેખાડ્યો હતો. આ મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી હતી. તેમજ જ્યારે ફાઈનલ ઓવર ચાલુ હતી ત્યારે એ વાત નક્કી થઈ શકતી નહોતી કે કોણ જીતશે અને કોણ હારશે.  દર્શકોમાં જય શાહ પણ ઉપસ્થિત હતા. 

Join Our WhatsApp Channel

IPL ફાઇનલ મેચમાં જય શાહ નો વિડીયો.

Ipl ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવર સમયે બોલરે ચાર યોકર નાખ્યા હતા.  જેને કારણે ચેન્નઈ ની ટીમ છેક છેલ્લા બોલ સુધી અડચણમાં આવી ગઈ હતી.  બરાબર આ સમયે ઉત્સાહમાં આવીને જય શાહે એક ઇશારો કર્યો.  આ ઈશારો કેમેરામાં કેદ થઈ ગયો. . તમે પણ જુઓ….

 

Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Gold Silver Rates Today સોનાચાંદીના ભાવમાં મોટો કડાકો! યુએસ ટ્રેઝરી યીલ્ડ અને વૈશ્વિક દબાણથી કિંમતોમાં ઘટાડો; જાણો નવા ભાવ
Exit mobile version