Site icon

Junagadh News : જૂનાગઢમાં તોડફોડ કરનારા પકડાયા, પોલીસે સાર્વજનિક ધુલાઈ કરી. જુઓ વિડિયો….

Junagadh News : જુનાગઢમાં સેકડો લોકોએ ભેગા મળીને પોલીસ સ્ટેશન પર હુમલો કરીને આગ ચાપી હતી, . હવે તેમની જુલાઈ થઈ રહી છે.

Junagadh News : Police catches anti social element and deals directly

Junagadh News : Police catches anti social element and deals directly

News Continuous Bureau | Mumbai

Junagadh News : જુનાગઢમાં સેકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડિમોલિશન નોટિસ સંદર્ભે પોલીસ(Police) પર હુમલો કર્યો હતો. . હવે આ સંદર્ભે પોલીસ એક્શનમાં આવી છે. સીસીટીવી ફૂટેજ ના આધારે લોકોને શોધી કઢાયા છે તેમજ જે લોકો હાથમાં આવ્યા છે તેમની અત્યારે સાર્વજનિક ધુલાઈ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

સાર્વજનિક ધુલાઈ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ સંદર્ભે અત્યાર સુધી પોલીસનું કોઈ જ નિવેદન બહાર આવ્યું નથી. જુઓ વિડિયો.

 

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Politics : ઉદ્ધવ ઠાકરે જેવું કર્યું તેવું જ વળતર મળ્યું, થાણામાં ઉદ્ધવ શિવસેના ની કાર્યકર્તા મહિલાને થપ્પડ મારવાની અને શાહી ફેંકવાની ચોંકાવનારી ઘટના

 

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
JD Vance Warning to Iran: ઈરાનને જેડી વેન્સની ખુલ્લી ચેતવણી, શાંતિ બેઠક પહેલા અમેરિકાનું કડક વલણ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version