Site icon

Junagadh News : જુનાગઢમાં લઘુમતી સમુદાય દ્વારા પોલીસ પર પથ્થરમારા નો વિડીયો વાયરલ થયો.

Junagadh News : જુનાગઢમાં તંગદીલી વ્યાપી છે ત્યારે એક વિડીયો વાયરલ થયો છે જેમાં લોકો પોલીસ પર પથ્થર ફેંકી રહ્યા છે.

Junagadh News : Viral video of Mob throwing stones at police

Junagadh News : Viral video of Mob throwing stones at police

News Continuous Bureau | Mumbai

Junagadh News : જુનાગઢમાં દરગાહ ને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન સદર્ભે નોટિસ અપાતા ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. .આ હુમલા સમયનો વિડીયો અત્યારે વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: કરોડપતિઓ સતત ભારત કેમ છોડી રહ્યા છે? ટેક્સ કારણ કે અન્ય કોઈ રમત છે

 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Exit mobile version