Site icon

શું શિવાજી મહારાજ ની જગદંબા તલવાર બ્રિટન થી પાછી આવશે? મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યો આ જવાબ..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી (Maharashtra Cabinet Minister) સુધીર મુનગંટીવારે (Sudhir Mungantiwar) પત્રકારોને (Journalists) માહિતી આપી છે કે રાજ્ય સરકાર (State Govt) છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji maharaj) જગદંબા તલવારને (Jagadamba sword) મહારાષ્ટ્રમાં પરત લાવવા માટે મજબૂત પ્રયાસો કરી રહી છે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા બ્રિટિશ વડાપ્રધાન (British Prime Minister) ઋષિ સુનકને (Rishi Sunak) પત્ર પણ લખ્યો છે. વર્ષ 2024 માં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેથી જગદંબા તલવારને ભારતમાં લાવવાના તેમના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે કેન્દ્ર સરકાર સાથે લાંબા સમયથી પત્રાચાર શરૂ કર્યો છે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આ જગદંબા તલવાર હીરાથી જડેલી છે, તેથી અગ્રેજાએ ભારત છોડતી વખતે જગદંબા તલવાર પોતાની સાથે લીધી હતી.

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નિરાશાજનક હારનું એનાલિસિસ… શા માટે ભારતીય ટીમ રેતીના કિલ્લા ની જેમ સરી પડી……

US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Exit mobile version