Site icon

ઉદ્ધવ ઠાકરેને રહી રહીને ઝટકા લાગી રહ્યા છે, હવે મુંબઈના આ સાંસદ પણ શિંદે સેનામાં જોડાયા.

 News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે નું કેમ્પ એક સાંધો ત્યાં તેર તૂટે એવી અવસ્થામાં સપડાયો છે. ગોરેગાવ મત વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ ઉત્તર-પશ્ચિમ સીટ પર સાંસદ તરીકે વિરાજમાન એવા ગજાનન કીર્તિકરે ઉદ્ધવ ઠાકરેની શિવ સેના થી રાજીનામું આપી દીધું છે. તેણે શુક્રવારે મોડી સાંજે એક સાર્વજનિક કાર્યક્રમમાં એકનાથ શિંદે ની શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી હતી અને વિધિવત રીતે તેમની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરે મુંબઈ શહેરને પોતાનો ગઢ માને છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા હવે આ કિલ્લાની દિવાલો ધસી પડશે તેવું લાગે છે.

આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટિપ્સ: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version