Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે જૂથને મળી મોટી રાહત -આખરે 100 દિવસ પછી શિવસેનાના આ નેતા આવશે જેલ ની બહાર

News Continuous Bureau | Mumbai

આખરે કોર્ટે શિવસેના(Shiv Sena)ના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut) ને રાહત આપી છે. આજની જામીન અરજીની સુનાવણીમાં આખરે રાઉતને જામીન આપવામાં આવ્યા છે. સંજય રાઉતને લગભગ 100 દિવસ બાદ જામીન મળ્યા છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉત(Pravin Raut)ના જામીન (Bail) પણ મંજૂર કર્યા છે.  

Join Our WhatsApp Channel

શિવસેનાના નેતા, સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર ચાલી રહેલી સેશન કોર્ટની સુનાવણીમાં દલીલો પૂર્ણ થઈ હતી. જામીન અરજી પરનો આદેશ 9 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. 

છેલ્લા કેટલાક મહિનાઓથી સંજય રાઉત કથિત મેલ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. આ કારણે રાઉતની દિવાળી અને દશેરા પણ જેલમાં વિતાવ્યા હતા.

બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version