Site icon

અરે વાહ, મોદીજીને અમેરીકાની એક ઓર ભેટ. ભારત સંદર્ભે આ સકારાત્મક આર્થિક પગલું લીધું.  

News Continuous Bureau | Mumbai

અમેરિકાએ (USA) બે વર્ષ બાદ ભારતને કરન્સી વોચ (Currency Watch) લિસ્ટમાંથી હટાવી દીધું છે. અમેરિકાએ ઈટાલી (Italy), મેક્સિકો (Mexico) , થાઈલેન્ડ (Thailand) અને વિયેતનામને (Vietnam) પણ આ યાદીમાંથી કાઢી નાખ્યું છે, જ્યારે ચીન (China) હજુ પણ આ યાદીમાં યથાવત છે. ચીન ઉપરાંત જાપાન, કોરિયા, જર્મની, મલેશિયા, સિંગાપોર અને તાઈવાન હાલમાં કરન્સી વોચ લિસ્ટમાં છે. આ માહિતીનો ઉલ્લેખ ટ્રેઝરી વિભાગે (Treasury Department) કોંગ્રેસને (Congress) આપેલા તેના દ્વિવાર્ષિક અહેવાલમાં (biennial report)  કર્યો છે. નોંધનીય છે કે કોઈ દેશની વિદેશી હૂંડિયામણ નીતિ પર શંકાના આધારે અમેરિકા તેને વોચ લિસ્ટમાં મૂકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?  

નાણામંત્રી (Finance Minister) સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો નિર્ણય 

અમેરિકા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે યુએસ ટ્રેઝરી સેક્રેટરી (US Treasury Secretary) જેનેટ યેલેન (Janet Yellen) નવી દિલ્હીની મુલાકાતે છે. તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન, તેમણે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી. યેલેનની ભારત મુલાકાત પહેલા ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓક્ટોબરમાં યુએસની મુલાકાત (US Visit) લીધી હતી.

US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Quetta: પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય ઠેકાણા પર આત્મઘાતી હુમલો, પછી ગોળીબાર, ૧૦ મૃત – આટલા થયા ઘાયલ
Hamas: ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા ડીલ પર હમાસની પ્રતિક્રિયા આવી સામે, જાણો વાટાઘાટકારોએ શું કહ્યું
Abhishek Sharma: એશિયા કપ જીત બાદ અભિષેક શર્મા-શુભમન ગિલ એ આ રીતે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Exit mobile version