Site icon

કાર ચાલકો માટે મહત્વના સમાચાર. ટૂંક સમયમાં બદલાઈ જશે નિયમ, નીતિન ગડકરીએ કીર આ મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

કારમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા હવે પહેલા કરતા વધુ સારી થવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 1 ઓક્ટોબર 2022થી દરેક કારમાં છ એરબેગ્સને સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર બનાવવામાં આવશે. 

એટલે કે હવે એક પણ નવી કાર છ એર બેગ વગર વેચી શકાશે નહીં. 

કેન્દ્રીય મંત્રીની આ જાહેરાતથી કારની કિંમતમાં ૫૦ હજારથી લાખનો વધારો થશે, પરંતુ સુરક્ષામાં પણ વધારો થશે.

હાલમાં, 6 એરબેગ્સ મોડલ અને વેરિઅન્ટ્સની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ-૨૦૧૯માં કેન્દ્ર સરકારે બે એરબેગ ફરજિયાત બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળા ની ઋતુ માં ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે આ રીતે બનાવો નેચરલ ફેસ પેક; જાણો તેને બનાવવા અને લગાવવા ની રીત વિશે

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version