Site icon

સાંભળો મૈનપુરીના ખેડૂત અમ્માની અનોખી કહાની.. મોદીજીએ એવું તે શું આપ્યું કે અમ્મા પોતાની બધી જમીન પીએમના નામે કરવા માંગે છે.!!!!

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આદર, માન, સન્માન સંબંધિત ઘણા અહેવાલો વાંચ્યા હશે, પરંતુ પારિવારિક ઝગડામાં પીએમ મોદીના નામનો ઉલ્લેખ ભાગ્યે જ સાંભળ્યો હશે.  ઉત્તર મૈનપુરીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.  

Join Our WhatsApp Community

પુત્રવધૂઓથી નારાજ એક 85 વર્ષીય મહિલાએ પોતાના બાળકોને બાયપાસ કરીને પીએમ મોદીના નામે, પોતાની સાડા 12 બિઘા જમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવાનો નિર્ણય લીધો છે.  

85 વર્ષિય બિતન દેવીના પતિનું અવસાન થયું, તે જ સમયે, બિતન દેવી મૈનપુરીની તહસીલમાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને સરકારી અધિકારીઓ સામે તેમણે જે વાત કરી, તેનાથી ત્યાંના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. 

બિતન દેવી મૈનપુરીના કિશ્ની વિસ્તારના ચિત્યાન નામના ગામની છે. બિતન દેવી સરકાર દ્વારા મળતી સરકારી યોજનાઓથી ખૂબ પ્રભાવિત છે. તેઓને સરકાર તરફથી પેન્શન મળે છે. જેનાથી તેઓ પોતાનું જીવન ચલાવે છે.  

આથી જ સરકારી યોજનાઓથી પ્રભાવિત, બિતન દેવીએ પોતાની સઆડા બાર બિઘા જમીન પીએમ મોદીના નામે કરવાનું નક્કી કર્યું છે.

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version