Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો.. 10 માંથી 9 ગૃહિણીઓ ઇચ્છે છે કે તેમના પતી તેમને ઘરકામ માં મદદ કરે.. જાણો સર્વેમાં પત્નીઓએ શું કહ્યું.

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
13 જાન્યુઆરી 2021 

કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ઘણા પુરુષો ગૃહિણીઓને ઘરકામ કરવામાં મદદ કરતા જોવા મળ્યા હતા. તેથી હવે ગૃહિણીઓની અપેક્ષાઓ વધી રહી છે. જેમિની ઓઇલ દ્વારા સર્વે કરાયેલા 10 માંથી 9 ગૃહિણીઓ માને છે કે ઘરના કામમાં પુરુષોએ પણ ભાગ લેવો જોઈએ. મહત્વનું છે કે, સર્વેક્ષણ કરાયેલી ગૃહિણીઓમાં યુવાન મહિલાઓનું પ્રમાણ વધુ હતું. 

Join Our WhatsApp Channel

ગૃહિણીઓની પસંદગીઓ શોધવા માટે ઇગ્નીટીંગ એસ્પાયરેશન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. રાજ્યની 10 માંથી છ ગૃહિણીઓએ કહ્યું કે તેઓ રસોઈમાં સમય બચાવવા અને પોતાના શોખને પસંદ કરવાનું પસંદ કરશે. ભલે આપણને ઘરકામથી ઓછામાં ઓછો અડધો કલાક મળે, પણ આપણે આપણી હોબી, પસંદગીઓનું ધ્યાન રાખીશું.  37 ટકા ગૃહિણીઓ તેમના પરિવારનો વધુ ટેકો મળે એમ ઈચ્છે છે. 

40 અને 45 વર્ષની વયના એકત્રીસ ટકા સ્ત્રીઓને જાણવા મળ્યું કે તેઓ પોતાનો મોટાભાગનો સમય ઘરના કામમાં, ખાસ કરીને રસોઈ અને બાળકોની સંભાળ કરવામાં જ નીકળી જાય છે. પોતાના શોખ પુરા કરવા કે આરામ કારવાનો તેમને સમય જ મળતો નથી. આમ કહું શકાય કે આઆજે જ્યારે પતિ પત્ની બને કમાવા માટે ઘરની બહાર જતાં હોય છે ત્યારે યુવા મહિલાઓ ઈચ્છી રહી છે કે ઘરના કામોમાં પણ પુરુષો પૂરતો સાથ આપે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version