Site icon

નાની ઉંમરે મોટી સિદ્ધિ! આ 9 વર્ષની બાળકી છે ડિઝાઈનર, તેના બનાવેલા કપડા મોટી-મોટી બ્રાન્ડને આપે છે ટક્કર; જુઓ તસવીરો, જાણો વિગતે 

  News Continuous Bureau | Mumbai

અમેરિકાના કોલોરાડોમાં રહેતી કૈયા એરાગોન માત્ર ૯ વર્ષની ઉંમરે જાતે જ એવા સુંદર કપડાં બનાવે છે કે જાેનારા સૌ કોઈ દંગ રહી જાય.ત્રીજા ધોરણમાં ભણતી કૈયાના લાખો ચાહકો છે અને તેના બનાવેલા કપડા મોટી બ્રાન્ડને પણ ટક્કર આપે છે.

Join Our WhatsApp Community

 

કૈયા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે ૪ વર્ષની હતી ત્યારથી જ તેને કપડાં ડિઝાઇન કરવાનો અને સીવવાનો શોખ હતો.અહેવાલ મુજબ, તેની માતાએ તેને એક વર્ષ પહેલા સિલાઈ મશીન અપાવ્યું હતું, ત્યારથી તે પોતાના માટે ડિઝાઈનર ડ્રેસ બનાવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : કેન્સર ને માત આપ્યા બાદ ગુજરાત ના સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે આવ્યા બોલિવુડ એક્ટર અને ડિરેક્ટર મહેશ માંજરેકર, સંતોના લીધા આશીર્વાદ; જુઓ ફોટોગ્રાફ્સ

કૈયાને મોટી થઈને ફેશન ડિઝાઈનર બનવું છે અને તે પોતાની ફેશન કંપની પણ બનાવવા માંગે છે. હાલમાં તે પોતાના માટે કપડાં બનાવે છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે,લોકો તેની ડિઝાઇનને ખૂબ પસંદ કરે છે.

કૈયાની માતા ટોન્યા કહે છે કે તેની પુત્રીને નાનપણથી જ સ્ટાઇલિશ બનવું પસંદ હતું. નાનપણમાં કૈયા તેના રમકડાં માટે કપડાં બનાવતી હતી. તેનો શોખ જાેઈને જ્યારે તેની માતાએ તેને સિલાઈ મશીન અપાવ્યું ત્યારે કૈયા તેના ડિઝાઈનર ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ.

સોશિયલ મીડિયા પર તેના ૫ લાખ ૮૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. તેને આઇકોનિક ડિઝાઇનર વેરા વાંગે પણ પસંદ કરી છે અને તેણે તેના માટે ખાસ ગિફ્ટ હેમ્પર પણ મોકલ્યું હતું.

India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Exit mobile version