Site icon

કમાલ કહેવાય! 9 વર્ષના આ બાળકની ફોર્બ્સની યાદીમાં હૅટ્ટ્રિક, આટલા કરોડ રૂપિયાની આવક;જાણો વિગત

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દર વર્ષે યુટ્યુબના માધ્યમથી સૌથી વધુ કમાણી કરનારા ટૉપ 5 યુટ્યુબર્સના નામની યાદી ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં સળંગ 3 વર્ષ સુધી અવ્વલ રહેવાનો વિક્રમ ટેક્સાસના 9 વર્ષના રિયાન કાઝીના નામે છે. તેણે લગભગ 29 મિલિયન  ડૉલર્સની એટલે કે 210 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની યુટ્યુબની ચૅનલનું નામ રિયાન્સ વર્લ્ડ છે. તેની ચૅનલના અધધધ કહેવાય એમ 3 કરોડ સબસ્ક્રાઇબર છે. નવ વર્ષનો રિયાન રમકડાં પર પોતાના રીવ્યુ આપતો હોય છે. તેની ચૅનલ પર તે બાળકોનાં રમકડાંને લગતા રીવ્યુ આપતો હોય છે. તેણે 9 વિવિધ કાર્ટૂન્સ ચૅનલ તેમ જ ટૉય બ્રાન્ડ સાથે પાર્ટનરશિપ કરી છે. તેની 30 લોકોની ટીમ તેની ચૅનલ સંભાળે છે.  

બૉલિવુડના આ અભિનેતાની લક્ઝરી કાર બેંગ્લોરમાં થઈ જપ્ત, ટ્રાન્સપૉર્ટ ડિપાર્ટમેન્ટે કરી કાર્યવાહી; જાણો વિગત

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version