એલોપથી અને આયુર્વેદની લડાઈમાં બાબા રામદેવ મુસીબત માં જોવા મળી રહ્યા છે.
એલોપેથી અંગેના નિવેદન બાદ યોગ ગુરુ બાબા રામદેવ દેશના જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
બાબા રામદેવે પોતાની આ અરજીમાં એલોપેથી અંગે કથિત ટિપ્પણી બાદ બિહાર અને ઝારખંડમાં નોંધાયેલી FIR પર રોક લગાવવા અને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે એલોપેથી વિરુદ્ધ રામદેવના નિવેદન પર ડોક્ટરોએ ઘણા સ્થળોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
મોંઘવારીમાં રાહત, સસ્તા દરે મળશે ભાડાં પર ટૂ-વ્હીલર ટૅક્સી સેવા; જાણો વિગત
