Site icon

ભારે કરી- પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે વરરાજા અને દુલ્હન બાઇક લઇ ગાડી પરથી કૂદ્યા- જુઓ વાયરલ વિડીયો 

News Continuous Bureau | Mumbai

ભારતીય લગ્નોમાં(Indian weddings) સાત ફેરાની સાથે ફોટોશૂટ અને વિડિયોગ્રાફીનું(photoshoots and videography) પણ વિશેષ મહત્વ હોય છે.  તેમાં પણ આ દિવસોમાં પ્રી-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ (Pre-wedding photoshoot trend) વધી ગયો છે. નવયુગલ(newlyweds) બહુ વિચારવિમર્શ બાદ એક સ્થળ પસંદ કરે છે અને પોશાક તથા કેટલીક વખત તેઓ કેવા દેખાવા માંગે છે એ વાત પણ અગાઉથી નક્કી કરે છે. 

Join Our WhatsApp Community

મોટાભાગના ફોટોશૂટ રોમેન્ટિક હોય છે ત્યારે હાલ એક એક્શનથી ભરપૂર  પ્રી-વેડિંગ ફોટોશૂટનો વિડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાઇરલ(Viral) થઈ રહ્યો છે, જેમાં વર-કન્યા એક બાઇક પર બેઠાં છે. ફોટોગ્રાફર શૉટ લે છે ત્યારે એક ક્રેન બાઇકને જીપની ઉપરથી લઈ જાય છે, જાણે બાઇક જીપ પરથી કુદાવી હોય એવું આ શૂટ હોય છે. 

આ સમાચાર પણ વાંચો : બિલાડીને ન તો મળી રહ્યો બહાર નીકળવાનો રસ્તો – પછી સસલાએ કઈંક આ રીતે કરી તેની મદદ -જુઓ ક્યૂટ વિડીયો

આ વાયરલ વિડીયો જોઈને ઘણા યુઝર્સ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હું પણ આવું જ કરીશ અન્યથા કુંવારો રહેવાનું પસંદ કરીશ. તો બીજા એક યુઝરે કહ્યું કે, મારાં લગ્નમાં પણ આ જ ફોટોગ્રાફરને   બોલાવીશ.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version