માર્કેટ મજામાં-જબરદસ્ત તેજી સાથે બંધ થયું શેરબજાર-સેન્સેક્સ- નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા

News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં(Share market) જોરદાર ખરીદી જોવા મળી છે. 

આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. 

સેન્સેક્સ 1041.47 પોઇન્ટ વધીને 56,857.79 ના સ્તર પર અને નિફ્ટી 287.80 પોઇન્ટ વધીને 16,929.60 પર બંધ થયો છે.
 
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી(Shares) 5 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. 

ઘટતા શેરોની યાદીમાં ભારતી એરટેલ(bharti Airtel), અલ્ટ્રા કેમિકલ(Ultra Chemical), ડૉ રેડ્ડી(Dr. Reddy), ITC અને સન ફાર્માના(Sun Pharma) શેરો વેચવાલી સાથે બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક છે ત્યારે ઇન્કમટેક્સ પોર્ટલ પર રિટર્ન ફાઈલ નહીં થતા હોવાની ફરિયાદો નોંધાઈ

Exit mobile version